રાશિફળ / જાણો આજે કઈ રાશિના જાતકોને થશે ફાયદો અને કોને થશે નુકશાન ?

સોમવારનો શુભ અંક 4 છે. આજે સફેદ અને આસમાની કપડાં પહેરવાથી લાભ થઈ શકે છે. સોમવારે શિવ પાર્વતીની પૂજાથી લાભ થઈ શકે છે. ઓમ ચન્દ્રમસે નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. ગળી વસ્તુઓનું દાન આજે શુભ માનવામાં આવે છે. તો જાણો મેષથી મીન તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ