રાશિફળ / જાણો આજે કઈ રાશિના જાતકોને થશે ફાયદો અને કોને થશે નુકશાન ?

રવિવારનો દિવસ અનેક રાશિ માટે મિશ્રફદાયી છે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કુળદેવીની પૂજાથી લાભ થાય છે. કજીયા કંકાસથી દૂર રહેવાની સાથે ઓમ ભાનવે નમઃ મંત્રનો જાપ કરવાથી સફતા મળશે. આજે ગોળ, ઘઉં અને ફળનું દાન લાભદાયી રહેશે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ