કામની વાત / તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે, આ સરળ પ્રોસેસથી મિનિટોમાં જાણી લો

Know Which Mobile Number Is Linked With Aadhar Card

શું તમે પણ ભૂલી ગયા છો કે તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે. તો તમે માત્ર 2 જ મિનિટમાં પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિશે જાણી શકો છો. તમને જણાવી દઈએ કે, આજકાલ દરેક કામ માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં તમને જાણ હોવી જોઈએ કે તમારા આધારમાં તમારો કયો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે. તમારે ઘરનું કોઈ કામ કરવાનું હોય કે પછી બેંકથી જોડાયેલ કામ કરવાના હોય, બધી જગ્યાએ આધારની જરૂર પડે છે. તો આજે અમે તમને જણાવીશું, કે કઈ રીતે તમે જાણી શકો છો કે આધાર સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ