તમારા કામનું / પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પૈસા લગાવ્યા તો ભરવો પડશે ટેક્સ, જાણો કઈ સ્કીમ છે ટેક્સ ફ્રી

know which is tax free post office scheme post office small saving scheme

જો તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો છો, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે નહીં. તમે ઘણા લોકો પાસેથી આ સાંભળ્યું હશે પરંતુ આ વાત તદ્દન સાચી નથી. પોસ્ટ ઓફિસની એવી ઘણી યોજનાઓ છે. જેમાં ટેક્સ ભરવો પડે છે. અમે તમને જણાવીશુ કે કઈ પોસ્ટ ઓફિસ સ્કીમ ટેક્સ ફ્રી છે અને કઈ સ્કીમ પર ટેક્સ લાગે છે.

બ્રેકિંગ ન્યૂઝ