પિતૃપક્ષ / મહાલયારંભ એટલે જ શ્રાદ્ધપક્ષ, જાણી લો કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે ઊજવશો!

know when you can do shradh pooja for your loveones

આપણાં શાસ્ત્રોમાં ભાદરવા માસની પૂનમથી ભાદરવા વદ અમાસને પિતૃપક્ષ કહેવાય છે. આ દિવસોને ઘણા શ્રદ્ધપર્વ કે પિતૃપર્વ કહે છે. આ દિવસો દરમિયાન આપણે આપણા જે તે પૂર્વજ જે તે તિથિએ સ્વર્ગે સિધાવ્યા હોય તે તિથિને અનુલક્ષીને તેમના આત્માની શાંતિ માટે બપોરના ૧રથી ૧ દરમિયાન શ્રાદ્ધ દ્વારા તેમનો આત્મા તૃપ્ત થાય તે માટે આપણે દૂધપાક પૂરીનો કાગવાસ કરીએ છીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ