કામની વાત / તમારા પાન કાર્ડમાં છુપાયેલી છે સરનેમ, સ્ટેટસ અને આ અન્ય કામની માહિતી

Know What Your PAN Number Reveals About You, facts

પાન કાર્ડ ફક્ત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને માટે જ નહીં, પણ તમારા માટે ઘણું મહત્વનું હોય છે. પાન કાર્ડ નંબર દસ ડિજિટનો ખાસ નંબર હોય છે. તેનાથી દરેક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન લિંક થાય છે, તે ટ્રાન્ઝેક્શન ટેક્સ પેમેન્ટ કે ક્રેડિટ કાર્ડથી થતા લેન-દેન ડિપાર્ટમેન્ટની નજરમાં રહે છે. તમને આશ્ચર્ય થશે પણ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન નંબર)માં એવું ઘણું છુપાયું છે જે તમને ખ્યાલ નથી. આ છે તેની સાથે જોડાયેલી રોચક વાતો.

બ્રેકિંગ ન્યૂઝ