ટૉપ સ્ટોરીઝ
ભારત
ગુજરાત
બિયોન્ડ
જોવા જેવું
VTV વિશેષ
IPL 2024
Search form
Search
Video (વીડિયો)
એક વાત કઉં
શું પ્લાન
ટૅક મસાલા
મહામંથન
VTV વિશેષ
બ્રેકિંગ ન્યુઝ
ફટાફટ ન્યુઝ
અંગ્રેજી સમાચાર
વિશ્વ
ભારત
ગુજરાત
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
ભાવનગર
અન્ય જિલ્લા
મુંબઈ
લાઈફસ્ટાઈલ
ટૅક & ઑટો
ફૂડ & રેસિપી
ટ્રાવેલ
હેલ્થ
રિલેશનશિપ
ફેશન & બ્યુટી
મનોરંજન
ગુજરાતી સિનેમા
બોલિવૂડ
મૂવી રીવ્યૂ
સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
રાજનીતિ
બિઝનેસ
સ્પોર્ટ્સ
NRI ન્યૂઝ
OMG
ધર્મ
FOLLOW US
Breaking News /
બનાસકાંઠા: ડીસા-પાટણ હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત, અર્જૂન ઠાકોર નામના બાઈક ચાલકનું મોત, ડીસા પોલીસે આગળની તપાસ હાથ ધરી
Breaking News /
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણીના ફોર્મ ભરવાનો કાર્યકાળ થયો સમાપ્ત, 5 વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ, શનિવારે ઉમેદવારોએ ભરેલા ફોર્મની થશે ચકાસણી, 22 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ
Breaking News /
લોકસભા ચૂંટણીનુ દેશમાં પ્રથમ તબક્કામાં 21 રાજ્યોમાં 102 બેઠકો પર મતદાન, 3 વાગ્યા સુધીમાં અંદાનામ નિકોબારમાં 45.48%, અરુણાચલ પ્રદેશમાં 53.79%, અસમમાં 60.70%, બિહારમાં 39.73% મતદાન, છત્તીસગઢમાં 58.14%, જમ્મૂ કશ્મીરમાં 57.09% મતદાન
Breaking News /
ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત, ચૂંટણી બાદ જાહેર કરાશે નવી તારીખ
Breaking News /
લોકસભા ચૂંટણી 2024: અમિત શાહ અને CR પાટિલ સહિત દિગ્ગજ નેતાઓએ ભર્યા ઉમેદવારી ફોર્મ, 7 મેએ થશે મતદાન
Breaking News /
અરવલ્લી ન્યૂઝ: મોડાસા ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ સેન્ટર માંથી બે સગીરા ગુમ, બાજુમાં કપડાં સૂકવવા ગઈ તે સમયે બે સગીરા એક સાથે નાસી છૂટી, પોકસોમાં ભોગ બનેલી બન્ને સગીરા છેલ્લા ઘણા સમયથી હતી આશ્રયમાં, ઘટનાને લઈ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
Breaking News /
ભાવનગર ન્યૂઝ: તળાજાના ઊંચડી ગામે ચેકડેમમાં ડૂબતા બે સગા ભાઈઓના મોત, ઉંચડીના અશોકભાઈ ભેડાના દિકરા દર્શન અને દક્ષ બંને ભાઈઓ નાવલીના ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા, ગામલોકોએ બંન્નેના મૃતદેહ બહાર કાઢી PM અર્થે તળાજા હોસ્પિટલ ખસેડ્યા
Breaking News /
બનાસકાંઠામાં 1 કરોડ 7 લાખ 20 હજાર કિંમતનું ઝડપાયું ડ્રગ્સ, અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી ગુજરાત આવતી ગાડીમાંથી ઝડપાયું ડ્રગ્સ, પોલીસે ગાડીમાં સવાર 3 લોકોની કરી અટકાયત
Breaking News /
અમદાવાદમાં અમિત શાહના ઘરે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આવતીકાલના પ્રચાર કાર્યક્રમને લઈ કરવામાં આવશે ચર્ચા, ગુજરાતની રાજકીય પરિસ્થિતિ મુદ્દે થશે ચર્ચા, કાર્યકર્તાઓ સાથે પણ બેઠક
Breaking News /
Ram Navmi 2024: સૂર્યતિલકથી ઝળહળી ઉઠ્યું રામ મંદિરનું ગર્ભગૃહ, ભક્તોના જયઘોષથી અયોધ્યા નગરી બની રામમય
Breaking News /
લોકસભા ચૂંટણી 2024: સુનીતા કેજરીવાલને મળી મોટી જવાબદારી, ગુજરાત લોકસભા ચૂંટણી માટે બન્યા AAPના સ્ટાર પ્રચારક
Breaking News /
વોટિંગ પહેલા છત્તીસગઢમાં કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, 18થી વધુ નકસલીઓ ઠાર
Breaking News /
UPSCની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર, કુલ 1016 ઉમેદવારો ઉતીર્ણ થયા, ગુજરાતના 25 ઉમેદવાર પાસ
Breaking News /
IPL 2024: ઐતિહાસિક મેચમાં હૈદરાબાદની શાનદાર જીત, 262 રન બનાવ્યા પછી પણ RCB હારી ગયું, SRH 25 રને જીત્યું
Breaking News /
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય આંદોલનને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક
Assembly Election Results 2023
મિઝોરમ
40
BJP
INC
MNF
ZPM
OTH
2
1
10
27
0
રાજસ્થાન
199
BJP
INC
OTH
115
69
15
મધ્યપ્રદેશ
230
BJP
INC
OTH
163
66
01
છત્તીસગઢ
90
BJP
INC
OTH
54
35
01
તેલંગાણા
119
BJP
INC
BRS
AIMIM
OTH
08
64
39
07
01
Home
Dharma
Extra
know-what-your-day-will-be-like-today
જાણો રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ
Team VTV
08:51 AM, 23 Jul 18 | Updated: 06:54 PM, 30 Mar 19
Follow us
મેષ:
જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે. શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ સંભાળવું હિતાવહ. આરોગ્ય સુખમય બની રહે.
વૃષભ:
હિતશત્રુઓથી સાવધ રહેવું હિતાવહ. સમય મધ્યમ રહે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.
મિથુન:
રોજગારીની તક મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જોવા મળે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે.
કર્ક:
માનસિક ચિંતા હળવી બની શકે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠા વધે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે.
સિંહ:
વિદેશથી શુભ સમાચાર મળી શકે. ચિંતા દૂર થાય. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી.
કન્યા:
ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. માનસિક ચિંતા હળવી બની શકે. સામાજિક જવાબદારી વધે.
તુલા:
સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે. પ્રવાસ શક્ય. વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.
વૃશ્ચિક:
આરોગ્યની ખાસ કાળજી રાખવી. રોજગારીની તક મળી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બની રહે.
ધન:
વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બને. નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા.
મકર:
આવક કરતાં ખર્ચ ન વધે. રોજગારીની તક મળે. સામાજિક જવાબદારી વધે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે.
કુંભ:
વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. ભાગ્યોદયની તક મળે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી.
મીન:
વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાભીડ દૂર થઈ શકે. આકસ્મિક ધન-લાભ થઈ શકે છે.
Follow @vtvgujarati
ટૉપ સ્ટોરીઝ
મનોરંજન /
ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાન ઘરની બહાર નિકળ્યો તો લોરેન્સ...
⋮
Hanuman Jayanti 2024 /
હનુમાન જયંતિ પર બનશે ચિત્રા નક્ષત્ર અને વ્રજ યોગનો અદભુત...
⋮
VIDEO /
રાજકોટ: શાપર વેરાવળ અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા,...
⋮
સૌથી વધુ વંચાયેલું
તમારા કામનું /
ઘરમાં કીડીઓની લાગે છે લાઈનો? આ ગંધથી ભાગે છે દૂર, લસણ પહેલો ઉપાય
⋮
18 એપ્રિલ /
તમારો ગુરુવાર કેવો જશે? કઈ રાશિના જાતકોના શુભ-લાભ યોગ, કોણ ખોટ ખાશે, જુઓ રાશિ ભવિષ્ય
⋮
અંગ પ્રદર્શન /
VIDEO : છે શરમનો છાંટો ! છોકરી બ્રા અને નિકર્સ પહેરીને બસમાં ચઢી ગઈ, કરવા લાગી ઈશારા
⋮
મુસીબતનું માવઠું /
ગરમીએ પરસેવે રેબઝેબ કરી નાખ્યા, હવે માવઠાનો વારો! જાણો આજે કયા-કયા રાજ્યોમાં વરસાદ ત્રાટકશે
⋮
�
Today's Hot News
ગુજરાતભરમાં ખળભળાટ /
VIDEO : હેડક્લાર્ક સહિત વિવિધ ભરતીમાં કૌભાંડના યુવરાજ સિંહે આપ્યા પુરાવા, કહ્યું મારી જાનને ખતરો
✕
બ્રેકિંગ ન્યૂઝ