બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / આરોગ્ય / know what to do in heart attack heart swelling symptoms

ચેતી જજો! / હાર્ટ એટેક આવતા પહેલા શરીર તમને આપે છે આ સંકેત! ઈગ્નોર કરવાની ભુલ કરી તો બની શકે છે જીવલેણ

Arohi

Last Updated: 07:32 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો હાર્ટમાં સોજો હોય તો હાર્ટ એટેક આવતા વાર નથી લાગતી. આવી સ્થિતિ આવતા પહેલા શરીર સંકેત આપે છે જેને ભુલથી પણ ઈગ્નોર કરવાની ભૂલ ન કરવી જોઈએ.

 • હાર્ટમાં સોજો આવવાથી આવી શકે છે હાર્ટ એટેક 
 • હાર્ટ એટેક આવતા પહેલા શરીર આપે છે સંકેત 
 • આવા સંકેતો ભૂલથી પણ ના કરતા નજર અંદાજ 

આજકાલ લોકોની લાઈફસ્ટાઈલમાં થઈ રહેલા ફેરફારના કારણે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. હાર્ટ એટેક પહેલા ઘણા વખત હાર્ટમાં સોજો આવે છે. જેનાથી શરીરમાં બ્લડ સપ્લાય પર અસર પડવા લાગે છે. આપણું શરીર સંકેતો દ્વારા હાર્ટમાં આવેલા સોજા પ્રત્યે આપણને ચેતવે છે. 

જો આ સંકેતોને સમય રહેતા ઓળખી લેવામાં આવે અને સારવાર કરવામાં આવે તો મોટા નુકસાનથી પોતાને બચાવી શકાય છે. આવો જાણીએ કે તે સંકેત કયા છે અને કઈ રીતે હાર્ટના સોજાને દૂર કરી શકાય છે. 

વધી શકે છે હાર્ટ એટેકનો ખતરો 
જો વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે તો હાર્ટના સોજાને 'માયોકાર્ડિટિસ' કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં હાર્ટના મસલ્સમાં સોજો આવી જાય છે. જેનાથી શરીરને બ્લડ સપ્લાયમાં મુશ્કેલી આવે છે. તેના કારણે હાઈ બીપી, હાર્ટ એટેક, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ જેવો મોટો ખતરો થઈ શકે છે. આ ખતરો મોટો તો છે પરંતુ તમે લક્ષણોને ઓળખી સમય પહેલા સારવાર શરૂ કરો તો ગભરાવવાની જરૂર નથી પડતી. 

હાર્ટમાં સોજા આવવાના લક્ષણ 

 • શ્વાસ લેવામાં તકલીફ 
 • છાતીમાં દુખાવો 
 • તાવ અથવા ગળામાં ખીચખીચ 
 • ચક્કર અને બેભાન થવા જેવો અનુભવ થવો 
 • સાંધામાં દુખાવો અને માથામાં દુખાવો 
 • હાર્ટ બીટ વધી જવી અથવા અનિયમિત થઈ જવી
 • આળસ અને થાક લાગવો

કેમ થાય છે હાર્ટનમાં સોજો? 

 • એન્ટીબાયોટિક્સ જેવી કે પેનિસિલિન અને સલ્ફોનામાઈડ જેવી દવાઓનું સેવન કરવા પર. 
 • ફંગલ ઈન્ફેક્શનના કારણે 
 • બેક્ટેરિયા જેવા સ્ટેફિલોકોકસ અને સ્ટ્રેપ્ટોકોકસના કારણે 
 • કોરોના, એડિનોવાયરસ અને હેપેટાઈટિસ જેવા વાયરલના કારણે 

હાર્ટમાં સોજાથી આ રીતે બચો 

 • દરરોજ નિયમિત વ્યાયામ કરો 
 • બીમાર લોકોના સંપર્કમાં આવવાથી બચો 
 • શ્વાસ સાથે જોડાયેલી કસરત કરો અને યોગ કરો 
 • હેલ્ધી ભોજન પર ધ્યાન આપો 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ