ગજબ / હવે એક સાથે 10 ડિવાઈસમાં ચાલશે WhatsApp, જાણો કોણ લઈ શકશે આ સર્વિસનો લાભ

know what is whatsapp premium services and its features

વોટ્સએપ તેના યુઝર્સને વધુમાં વધુ ફીચર્સ આપવાનો પ્રયાસ કરે છે. અત્યાર સુધી કંપનીની સર્વિસ ફ્રી છે, પરંતુ તાજેતરમાં મેટાએ કેટલાક ખાસ યુઝર્સને ધ્યાનમાં રાખીને WhatsApp પ્રીમિયમ સર્વિસ લાવવાની વાત કરી હતી. તેનું કામ ચાલી રહ્યું છે જાણો શું છે આ સર્વિસ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ