કાળ ચોઘડિયું / પંચક એટલે શું? જો પંચકમાં મોત થાય તો તે અશુભ છે? ભગવાન રામ સાથે શું છે પંચકનો સંબધ આવો જાણીએ

know what is panchak kaal and death

વૈદિક જ્યોતિષવિદ્યા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને બધા જ તહેવારો આ જ્યોતિષના આધારે નક્કી કરવામાં આવે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહો અને નક્ષત્રોનો ઘણું ધ્યાન છે અને પંચક કાળમાં તેમનું મહત્વનું સ્થાન છે. એવું માનવામાં આવે છે કે પંચક સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. આ સમયગાળો અશુભ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ