ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સંયોગ / આવતીકાલે આકાશમાં દેખાશે Blue Moon, 76 વર્ષ બાદ ભારત સહિત દુનિયામાં લોકો જોશે અદ્ભૂત દ્રશ્ય

know what is blue moon this rare moon will be seen on 31st october

વર્ષ 2020માં અનેક નવી અને હેરાન કરનારી ઘટનાઓ બની રહી છે. આ વર્ષે લોકડાઉનમાં પણ લોકોને એક અદ્ભૂત દ્રશ્ય જોવા મળશે. અંતરિક્ષથી ક્યારેક ઉલ્કાપિંડ તો ક્યારેક એસ્ટેરોઈડના પડવાની ઘટનાઓ પણ અટકવાનું નામ લઈ રહી નથી. આ સમયે 31 ઓક્ટોબરે લોકોને બ્લૂ મૂન જોવા મળશે. આ અનેક વર્ષો બાદ ફરીથી આવશે. આ દિવસે રાતે આકાશમાં ભવ્ય નજારો જોવા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ