બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આગામી 5 દિવસ ફરવાનું વિચારતા હોવ તો આ એલર્ટ જોઇ લેજો, જાણો ગુજરાતમાં ક્યાં કેવો રહેશે વરસાદ

photo-story

5 ફોટો ગેલેરી

ચોમાસું / આગામી 5 દિવસ ફરવાનું વિચારતા હોવ તો આ એલર્ટ જોઇ લેજો, જાણો ગુજરાતમાં ક્યાં કેવો રહેશે વરસાદ

Last Updated: 08:15 AM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસુ દ.ગુજરાતમાં નવસારી પાસે સ્થિર થઇ ગયું છે અને આગળ વધ્યું નથી તેથી રાજ્યના મોટાભાગના વિસ્તારો હજુ સુધી કોરા છે જો કે હવામાન ખાતાએ ચોમાસું આગળ વધવાની સંભાવના વ્યક્ત કરી છે.

1/5

photoStories-logo

1. દ.ગુજરાતમાં અટક્યુ છે ચોમાસું

ચોમાસું દ.ગુજરાતમાં અટકેલું છે પરંતુ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન બનેલું છે, જે હાલ ગુજરાતમાં વરસાદ વરસાવી રહ્યું છે.. ત્યારે જોઇએ કે હવામાન ખાતાએ કયા કયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શું કહ્યું હવામાન વિભાગે ?

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના ચોમાસા અંગે જણાવ્યુ છે કે, ચોમાસું હજુ નવસારીમાં જ સ્થિત છે. તે આગામી સમયમાં આગળ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સૌરાષ્ટ્ર

રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દ.ગુજરાત

આ સાથે તેમણે રવિવાર માટે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કચ્છ સિવાય તમામ સ્થળોએ વરસાદની આગાહી

25મી તારીખે કચ્છ સિવાયના તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Weather Rain

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ