નિયમ / જો ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો આ રીતે મેળવો પાછાં, જાણો શું છે RBIનો નિયમ

know what happens if you accidentally transfer money to wrong bank account

અત્યારે ડિજિટલ પેમેન્ટનો સમય છે. કોરોનાકાળમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. ત્યારે જો ટ્રાન્ઝેક્શન કરતી વખતે પૈસા બીજાને ટ્રાન્સફર થાય તો શું કરવું જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ