હેલ્થ / રોજિંદા જીવનમાં આપણી આવી ભૂલોને કારણે પેદા થાય છે તણાવ અને પછી તેનાથી વધે છે સમસ્યા

Know What are the top causes of stress

મોટાભાગે બધાં એવું વિચારે છે કે તણાવ બાહ્ય સમસ્યાઓને કારણે થાય છે અને તેનો આંતરિક સંઘર્ષ સાથે કોઈ લેવાદેવા નથી. પણ હમેશાં આવું નથી હોતું. ઘણીવાર આપણે આપણી ભૂલોને સમજતાં નથી અને તણાવના શિકાર થઈએ છીએ. તણાવ એક માનસિક સ્થિતિ છે જે દબાણ અને ચિંતાને કારણે થાય છે. લોકો એવી વાતો વિશે વિચારે છે જે તેમના જીવનમાં બરાબર ચાલતી નથી અથવા તો જે કામ ભવિષ્યમાં યોગ્ય રીતે નહીં થઈ શકે આવા વિચારોને કારણે તણાવ વધે છે. એવા કેટલાક કામ છે જેને કરવાથી આપણે પોતે જ તણાવ પેદા કરીએ છીએ. આ વસ્તુઓ આપણા જીવનનો ભાગ હોય છે. તો જાણો રોજના કયા કામ તણાવ પેદા કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ