ચોમાસું / ગુજરાતના આ વિસ્તારોને આજે ધમરોળશે મેઘો, હવામાન વિભાગની મોટી આગાહી

know Weather Forecast gujarat today

ગુજરાતમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે અને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ