History / 'સાલ મેં મૌસમ ભી ચાર હોતે હૈ દેવ'... સંજય લીલા ભણસાલીની 'દેવદાસ'ના ૧૮ વર્ષ પૂર્ણ, જાણો દેવદાસની અજાણી વાતો

Know unknown facts about Devdas

સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘દેવદાસ’ પરથી સમયાંતરે અલગ અલગ ભાષામાં ફિલ્મ્સ બનતી રહી છે. જેમાંથી એક છે સંજય લીલા ભણસાલી દ્વારા વર્ષ ૨૦૦૨માં બનાવવામાં આવેલી દેવદાસ. જેમાં મુખ્ય કિરદારમાં દેવબાબુ તરીકે શાહરૂખ ખાન, પારોના કિરદારમાં ઐશ્વર્યા અને ચંદ્રમુખીના કિરદારમાં માધુરી જોવા મળે છે. ભણસાલી અને એના સર્જન દેવદાસનો બહુ મોટો ચાહકવર્ગ છે. આજથી ૧૮ વર્ષ પહેલા દેવદાસ રીલીઝ થઇ હતી. તો ચાલો જાણીએ દેવદાસ વિશેની કેટલીક અજાણી વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ