બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know things related to men they themselves don't know

Valentine's Day Special / મહિલાઓની જેમ પુરુષોમાં હોય છે G-spot! ઑર્ગેઝમથી જોડાયેલ એવી વાતો જે પુરુષો પણ નથી જાણતા

Jaydeep Shah

Last Updated: 07:20 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓના શરીરમાં જ અમુક પાર્ટસ એવા હોય છે જે  ઓર્ગેઝ્મ દરમિયાન ચરમ સંતુષ્ટિ મેળવવામાં મદદગાર હોય છે, પરંતુ પુરુષો સાથે પણ આવું થાય છે. જાણો વિગતવાર

Valentine’s Day Special: મેલ ઓર્ગેઝ્મ (Male Orgams) એક એવો વિષય છે જેનાં પર ઓછી વાત થાય છે. પુરુષોમાં  ઓર્ગેઝ્મ સાથે જોડાયેલ અમુક એવી વાતો છે જે પુરુષો ખુદ પણ જાણતા નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મહિલાઓના શરીરમાં જ અમુક પાર્ટસ એવા હોય છે જે  ઓર્ગેઝ્મ દરમિયાન ચરમ સંતુષ્ટિ મેળવવામાં મદદગાર હોય છે, પરંતુ પુરુષો સાથે પણ આવું થાય છે. જોકે, આ પાર્ટસ અલગ-અલગ લોકો માટે અલગ-અલગ હોઈ શકે છે. પુરુષો માટે કોઈ ખાસ પ્રકારનું  ઓર્ગેઝ્મ હોતું નથી. આ Ejaculatory, Non-ejaculatory કે બંને હોઈ શકે છે. 

પુરુષ ઓર્ગેઝ્મ સાથે જોડાયેલ અનુક અજાણી વાતો 
સામાન્ય રીતે ઓર્ગેઝ્મ તથા  Ejaculation એકસાથે થાય છે, પરંતુ વાસ્તવમાં આ બન્ને અલગ-અલગ ઘટનાઓ છે જે જરૂરી નથી કે હંમેશા એકસાથે જ થાય. 

મહિલાઓની માફક જ પુરુષોના શરીરમાં પણ પ્લેઝર પાર્ટસ હોય છે, જેનાથી ઓર્ગેઝ્મનું સુખ ઘણું વધારી શકાય છે. પુરુષોને ફૂલ બોડી ઓર્ગેઝ્મ આપવા માટે Prostate એક પ્લેઝર પોઈન્ટ છે. આ એક અખરોટના આકારની ગ્લેડ હોય છે જે પેનિસ તથા બ્લેડર વચ્ચે રેક્ટેમની ઠીક પાછળ જ હોય છે. 

મહિલાઓની માફક પુરુષોમાં પણ Nipples તથા Pleasure Points હોય છે.Nipples આસપાસ ઘણી નસો હોય છે તથા તે મગજના સેક્સ્યુઅલ સેન્સેશન સાથે સીધી જોડાયેલ રહે છે. 

મહિલાઓની જેમ પુરુષોમાં પણ  G-spot હોય છે. આ વાત સાંભળીને આપ ચોંકી શકો છો. હકીકતમાં, પ્રોસ્ટેટને જ પુરુષોના શરીરમાં  G-spot માનવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Valentine's Day વેલેન્ટાઈન ડે Valentines day
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ