7th Pay Commission / સાતમા વેતન આયોગ સાથે જોડાયેલી આ બાબતો કર્મચારીઓને થશે ફાયદાકારક

Know these ten points of 7th pay commission recommendation

કેન્દ્રીય બજેટ 2019માં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી એનડીએ સરકાર, કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને માટે 7માં વેતન આયોગની ભલામણોથી પર ન્યૂનતમ વેતન અને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરી શકે છે. વેતન આયોગ એક એવી પ્રશાસનિક પ્રણાલી છે કે જે સરકારી કર્મચારીઓનાં વેતનનું નિર્ધારણ કરવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત કરાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ