Awaaj / આ નિયમો જાણી લેજો, પોલીસ નો-પાર્કિંગના નામે દંડ નહીં વસૂલી શકે

નો પાર્કિંગ ઝોનમાં વાહન પર માલિક બેઠેલા હોય તો પણ ટો કે દંડ કરી શકે ? વાહન ટો કરતા પહેલા વોર્નિંગ આપવાની કોઈ જોગવાઈ ખરી કાયદામાં ? ગાડી ટો થતી હોય, બરાબર એજ સમયે માલિક પહોંચીને ગાડી હટાવવા લાગે તો દંડ થાય કે નહીં ? આવા અનેક ટ્રાફિકના નિયમો અને સવાલોના જવાબો જાણવા હોય તો જુઓ Awaaj

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ