વિજેતા / ભારતીય પત્રકારોએ વધાર્યું ગૌરવ! અફઘાનિસ્તાનમાં જીવ ગુમાવનાર દાનિશ સિદ્દિકી સહિત ચારને મળ્યું પુલિત્ઝર પ્રાઇઝ

know the whole list of who got the pulitzer prize this year

વર્ષ 2022 માટે વખતે ચાર ભારતીય પત્રકારો અદનાન આબિદી, સના ઈરશાદ મટ્ટૂ, અમિત દવે અને દાનિશ સિદ્દિકીને પુલિત્ઝર પુરસ્કાર મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ