લોકડાઉન / ભારતમાં વકર્યો કોરોના, કુલ કેસની સંખ્યા પહોંચી 67161ને પાર, કુલ 20969 લોકો થયા સાજા

know the updates about the coronavirus in india 11052020

ભારતમાં અત્યાર સુધીમાં કુલ 67161 કોરોનાના પોઝિટિવ કેસ નોધાયા છે. હાલમાં એક્ટીવ કેસની સંખ્યા 43976 થઈ છે. અત્યાર સુધીમાં 2212 લોકોના મૃત્યુ થયા છે. તો ભારતમાં 20,969 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને લઈને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચિંતા પેઠી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે 22171 લોકો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો છે. આજે બપોરે 3 વાગે પીએમ મોદી પણ વીડિયો કોન્ફરન્સથી લોકડાઉનની સ્થિતિને લઈને ચર્ચા કરવાના છે, આ પછી નિર્ણય લેવાશે કે 17 મેના રોજ લોકડાઉન 3.0 ખૂલશે કે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ