લૉકડાઉન / LIVE Update India: દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો વધીને 5865 થયો

know the updates about the coronavirus in india 09042020

કેન્દ્રીય આરોગ્ય વિભાગે પત્રકારને પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 549 નવા મામલાઓ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં 5734 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ