લૉકડાઉન / દેશમાં કોરોનાનો કહેર યથાવત, મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર

know the updates about the coronavirus in india 07042020

દેશમાં કોરોનાનો કહેર ઘટવાના બદલે લૉકડાઉનની સ્થિતિમાં પણ વધી રહ્યો છે જેને લઈને તંત્ર ચિંતામાં છે. હાલમાં જ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારત સંક્રમણમાં બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે પહોંચી ચૂક્યું છે. હાલમાં અમદાવાદ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી હૉટસ્પોટ બની રહ્યા છે. અહીં કેસ વધવાનું સૌથી મોટું કારણ તબલીગી જમાતના લોકો છે. નોંધનીય છે કે, ભારતમાં કોરોનાના હાલ 4421 કેસ છે. જે પૈકી છેલ્લા 24 કલાકમાં 354 નવા સામેલ થયાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ