ચિંતા / કોરોનાને લીધે મહારાષ્ટ્રમાં વધુ 4 લોકોના મોત, હરિયાણા સરકારે ચ્યુઇંગમ વેચાણ પર મુક્યો પ્રતિબંધ

Know the updates about the coronavirus in India 01042020

ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. આજે બુધવારે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો વધીને 1637 પર પહોંચ્યો છે. દેશમાં હાલ સુધીમાં 38 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે સારી વાત એ છે કે કોરોના પોઝિટિવમાંથી 133 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે આ આંકડા જારી કર્યા છે. નોંધનીય છે કે, દેશમાં લાગુ 21 દિવસનું લૉકડાઉન 14 એપ્રિલ સુધી જારી રહેશે. આ તરફ મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે વધુ 4 લોકોના મોત થયાં હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ