ફિટનેસ / ક્યાંક તમારી બેસવાની અને સૂવાની આદતો ખોટી તો નથી, જાણી લો સાચી રીત

know the true positions of body while sitting, standing and sleeping

જો તમે નોકરી કરો છો અને 24 કલાકમાંથી 8-10 કલાક માત્ર કોમ્પ્યૂટરની સામે બેસીને કામ કરો છો તો તમને ઘણી સમસ્યાઓ થઇ શકે છે. જો તમને હાથથી લઇને આખા શરીરમાં દુખાવો થઇ રહ્યો હોય તો સમજી જજો કે ઓફિસમાં કોમ્પ્યૂટર સામે કામ કરવાની તમારી રીતે યોગ્ય નથી. તો આજે અમે તમને અહીં શરીરના સાચા પોસ્ચર વિશે જણાવીએ છીએ.

બ્રેકિંગ ન્યૂઝ