નવરાત્રિ 2019 / જાણો માતાના વિસર્જન માટેનું શુભ મૂહૂર્ત, વિસર્જન સમયે ભૂલથી પણ ન કરશો આ ભૂલ

Know the timings of navdurga mata visarjan and avoid the things during visarjan

શારદીય નવરાત્રિની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થઈ હતી. નવ દિવસ બાદ નવમીના રોજ એટલે કે સોમવારે તેમનું વિસર્જન કરવામાં આવશે. નવ દિવસની પૂજા બાદ માતાની પ્રતિમાને વિસર્જિત કરવામાં આવે છે. મા દુર્ગાના વિસર્જન બાદ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ