રેસિપી / ઘરે કંઈ જ ના હોય તો ઝટપટ બનાવી દો આ ચટાકેદાર શાક, બધાં આંગળા ચાટતા રહી જશે

Know the tasty and instant recipe of papad sabji at home

હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બજારમાં ઘણીવાર જોઈએ એવા શાક પણ મળતાં નથી. તો ગૃહણીને હમેશાં શાક શું બનાવવું તેની ચિંતા થતી હોય છે. જેથી આજે અમે તમારી આ પરેશાની દૂર કરવા પાપડનું એકદમ ઈઝી, ચટાકેદાર અને ઝટપટ બની જાય એવું ટેસ્ટી શાક જણાવીશું. આ રેસિપી તમારા ઘરમાં ચોક્કસથી બધાંને પસંદ આવશે અને નાના મોટા સૌ આંગળા ચાટતા રહી જશે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

બ્રેકિંગ ન્યૂઝ