રેસિપી / ઘરે કંઈ જ ના હોય તો ફટાફટ બનાવો આ તીખું તમતમતું શાક, બધાં આંગળા ચાટતા રહી જશે

Know the tasty and instant recipe of Gathiya sabji at home

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. ત્યારે બજારમાં ઘણીવાર જોઈએ એવા શાક મળતાં નથી અને એક બાજુ કોરોનાના ડરને કારણે પણ ઘણીવાર શાક લવાતું નથી, જેથી રોજ શું બનાવવું એ ઝંઝટ રહે છે. જેથી આજે અમે તમારી આ પરેશાની દૂર કરવા પાપડનું એકદમ ઈઝી, ચટાકેદાર અને ઝટપટ બની જાય એવું ટેસ્ટી શાક જણાવીશું. આ રેસિપી તમારા ઘરમાં ચોક્કસથી બધાંને પસંદ આવશે અને નાના મોટા સૌ આંગળા ચાટતા રહી જશે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ