કામની ટિપ્સ / જો આ સમસ્યા બોડીમાં હશે તો કંઈપણ કરશો નહીં ઘટે તમારા શરીરની ચરબી, જાણી લો

Know the symptoms of slow metabolism rate

ડાયટ અને એક્સરસાઈઝનું ધ્યાન રાખવાથી પમ ઘણાં લોકોનું વજન ઘટતું નથી. તેનાથી નિરાશ થઈને લોકો ડાયટિંગ કરવા લાગે છે અથવા તો સપ્લીમેન્ટ્સ લેવાનું શરૂ કરી દે છે. જેના કારણે સ્વાસ્થ્યને ઘણાં નુકસાન થાય છે. આવામાં ઘણીવાર લોકો સમજી નથી શકતાં કે આવું કેમ થઈ રહ્યું છે, તો તમને જણાવી દઈએ કે આવું મેટાબોલિઝ્મ સ્લો થવાને કારણે થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ