પ્રેરણા / લાચારી નહી ખુદ્દારી પસંદ કરી છે આ વ્યક્તિએ, અપંગ હોવા છતા પુસ્તકો દ્વારા કરે છે કમાણી

know the story behind handicap guy running book store

ખુદ્દારી....શબ્દ જેટલો નાનો છે, અર્થ એટલો જ વિશાળ. માણસમાં માણસાઇ અને ખુદ્દારી હોય તો આ બે ગુણોને તેનુ સર્વસ્વ માની લે છે. તમે ઘણા એવા માણસોને જોયા હશે જેમણે પોતાની ખુદ્દારીને કારણે જીવનમાં ઘણુ ગુમાવ્યુ હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ