રેસિપી / ગણેશ ચતુર્થીની કરી લો તૈયારી, આ ખાસ પ્રકારના સ્વાદિષ્ટ મોદકની જાણો રેસિપી

Know The Special Modak Recipe For Ganesh Chaturthi

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લગભગ મોટા ભાગના ઘરોમાં ગણપતિજીને આવકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવામાં તેમના સૌથી પ્રિય મોદકને કેવી રીતે વસરી શકાય. આજે અમે તમારી માટે ગણપતિજીના સ્વાદિષ્ટ મોદકની રેસિપી લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે હિન્દુ તહેવારોમાં જેટલો મહિમા ભજન અને ભક્તિનો છે તેટલો જ મહિમા પ્રસાદનો પણ છે. આથી રોજ અવનવા પ્રસાદ તો ભગવાનને ધરાવવા જ પડે. બસ તો આજે જ નોંધી લો આ સ્વાદિષ્ટ મોદકની રેસિપી અને પછી ટ્રાય કરો તમારા રસોડે.

બ્રેકિંગ ન્યૂઝ