ગણેશ ચતુર્થી સ્પેશ્યિલ / આ રીતે ઝડપથી બનાવી લો ગણેશજી માટે ચુરમાના લાડુ, સરળ છે રેસિપી

Know the simple Method of Churma Ladoo For Ganeshji Bhog

આવતીકાલે દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામ ધૂમથી ઉજવાશે. ગણેશ ચતુર્થી હોય એટલે ચુરમાના લાડુ તો બને જ. ગણેશજીનો આ પ્રિય પ્રસાદ છે. કેટલાક લોકો ખાંડથી લાડુ બનાવે છે અને કેટલાક લોકો ગોળથી. આ દિવસે ચુરમાના પરંપરાગત લાડુ બનાવવાની ખાસ પરંપરા છે. જો તમે યોગ્ય માપથી લાડુ બનાવો છો તો તે ખૂબ જ સરસ બને છે. તો જાણી લો સાચું માપ અને બનાવી લો ગણેશજી માટે આ ખાસ પ્રસાદ ઘરે જ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ