LOCAL BODY ELECTIONS 2021
Infogram

ટ્રાવેલ / ભક્તોને દર્શન આપ્યા બાદ સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે ગુજરાતનું આ મંદિર, જાણો ચમત્કાર

know the secret of stambheshwar mahadev temple of gujarat

ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો છે જે પોતાના ચમત્કારના કારણે પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. હા આજે વાત કરવાની છે ગુજરાતના સ્તંભેશ્વર મહાદેવ મંદિરની. ભગવાન શિવ પોતાના ભક્તોને સતત ચમત્કાર દેખાડતા રહે છે. આવું જ આ મંદિરમાં થાય છે. દિવસમાં 2 વખત ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સુમદ્રમાં લુપ્ત થઈ જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ