FASTTAG Rules / કારને વેચતા પહેલા જાણી લેજો ફાસ્ટ ટેગ સાથે જોડાયેલા નિયમો, નહીંતર લેવાના દેવા પડશે

Know the rules related to fast tag before selling the car, otherwise you will have to take the loan

સરકાર દ્વારા ટોલ ટેક્સ પરથી પસાર થતા વાહનોમાં FASTag ફરજીયાત બનાવ્યું છે. ત્યારે તમારુ વાહન અન્ય વ્યક્તિને વેચ્યા બાદ FASTag બંધ કરાવવું જરુરી છે તો તેને કેવી રીતે બંધ કરાવશો આવો જાણીએ..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ