ગણેશચતુર્થી / આ કારણે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે, વિસર્જનમાં આ રીતે કરો પૂજા

Know the Reason behind Ganesha Visarjan and do pooja like this

સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી શ્રી વેદવ્યાસજીએ ભાગવત કથા ગણપતિજીને સતત ૧૦ દિવસ સુધી સંભળાવી હતી. જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી. દસ દિવસ પછી જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી તો જોયું કે ૧૦ દિવસની અથાગ મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું છે. તરત જ વેદ વ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઇ જઈને ઠંડા કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ