દૈનિક રાશિ ભવિષ્ય / આજનો દિવસ કઈ રાશિને આપશે ફાયદો, જાણી લો બુધવારનું રાશિ ભવિષ્ય

Know the Rashi Bhavishya Of Wednesday 04122019

બુધવારના દિવસે ખાસ કરીને પ્રવાસને વર્જિત માનવામાં આવે છે. જો આજે તમે કોઈ લાંબી મુસાફરીનું આયોજન કરી રહ્યા છો તો તમે સાવધાન રહો તે જરૂરી છે. આજે ભગવાન વિષ્ણુને તુલસી ધરાવો. ધાણાનો ઉપયોગ ટાળો. ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ શક્ય તેટલી વધારે વખત કરો તે જરૂરી છે. દાન લાયક વ્યક્તિને મગનું દાન કરો. તેનાથી તમને લાભ થઈ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ