દૈનિક રાશિ ભવિષ્ય / મીન રાશિને થશે મિત્રોથી લાભ, જાણી લો બુધવારનું રાશિ ભવિષ્ય

Know the Rashi Bhavishya Of Wednesday

બુધવારનો દિવસ અનેક રાશિ માટેના જાતકો માટે સામાન્ય રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી ધરાવવાથી લાભ થાય છે. આ સાથે આજે ધાણાનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરવાથી લાભ થઈ શકે છે. આ સાથે આજના દિવસે દાન લાયક વ્યક્તિને મગનું દાન કરવાથી લાભ થાય છે. બુધવાર હોઈ ભોજનમાં પણ મગનો ઉપયોગ શુભ ગણાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ