દૈનિક રાશિ ભવિષ્ય / કર્ક રાશિને ધંધામાં થશે સારી આવક અને કામમાં મળશે સફળતા, જાણો ગુરુવારનું રાશિ ભવિષ્ય

Know The Rashi Bhavishya Of Thursday

ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે સામાન્ય રહેશે. આ દિવસે માતાપિતાને વંદન કરવાથી અઢળક લાભ મળશે. સાથે કોઈનું દિલ ન દુભાય તેનું ધ્યાન રાખવાથી પણ શાંતિ મળે છે. આ દિવસે ચણાની દાળનું સેવન કરવાથી લાભ થાય છે. ઓમ બૃહસ્પતયે નમઃ મંત્રનો જાપ લાભ આપનારો નીવડે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ