દૈનિક રાશિ ભવિષ્ય / શનિવારે જાણી લો કોને મળશે અમૂલ્ય ભેટ અને કઈ રાશિને મળશે પરિવારનો સાથ

Know the Rashi Bhavishya Of Saturday

શનિવારના દિવસે હનુમાનજીની પૂજાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કોઈનું અપમાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવાથી અનેકગણું ફળ મળે છે. આ દિવસે જો જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવામાં આવે તો અનેકગણું પુણ્ય પણ મળે છે. આ દિવસે જાણી લો તમારી રાશિ તમારા માટે શું ફાયદો લઈને આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ