દૈનિક રાશિ ભવિષ્ય / આજે સિંહ રાશિને આર્થિક રીતે થશે ફાયદો, જાણી લો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know the Rashi Bhavishya Of Friday 13122019

શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિ માટે લાભ લઈને આવ્યો છે. આજના દિવસે મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા કરવાથી લાભ થાય છે. આ સાથે જ તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ દિવસભર કરવાથી લાભ થઈ શકે છે. આજના દિવસે ચોખા અને દૂધનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ