દૈનિક રાશિ ભવિષ્ય / જાણો શુક્રવારે લક્ષ્મીજી કઈ રાશિ પર વરસાવશે અપાર કૃપા અને કોને રહેશે માનસિક બેચેની

Know the Rashi Bhavishya of Friday

શુક્રવાર લક્ષ્મીજીનો વાર હોવાથી પૂજામાં મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ તૂટેલી વસ્તુઓના ઉપયોગથી બચવું. ઓમ શુક્રાય નમઃ મંત્રનો શક્ય તેટલી વખત જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત શુક્રવારના દિવસે યથાશક્તિ ચોખા અને દૂધનું દાન કરવાનું વિશેષ મહત્વ ગણાવવામાં આવ્યું છે. આ સાથે જાણી લો તમારી રાશિ આજે તમારા માટે શું વિશેષ લાવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ