ધર્મ / દેવઊઠી અગિયારશના દિવસે આ રીતે કરો તુલસી વિવાહ, મળશે અઢળક પુણ્ય

Know the Puja Vidhi Of the Tulsi Vivah on Dev Uthi Ekadashi 2019

શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારશથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઊઠી અગિયારશના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ