બજારમાં રોજ નવા સ્માર્ટફોન લોન્ચ થતા રહે છે. કેટલાક ખાસ એટલે કે યૂનિક ફીચર્સની સાથે લોન્ચ થાય છે. સ્માર્ટફોન વિના તો જાણે દિવસની કલ્પના પણ શક્ય નથી. લોકોને તેની આદત થઈ ચૂકી છે. આ જ કારણ છે કે કંપનીઓ પણ કંઈક નવું આપવાની કોશિશમાં લાગેલી હોય છે.
શું તમે જાણો છો તમારો સ્માર્ટફોન કઈ ખાસ પ્રોસેસથી બનાવવામાં આવે છે. અહીં આપેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે તમારો સાથી ગણાતો સ્માર્ટફોન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જોઈ લો સંપૂર્ણ પોસેસ.