પ્રોસેસ / સરકાર ક્યા કાયદા અનુસાર ઈન્ટરનેટ બંધ કરે છે, જાણો નિયમો

Know the process of Internet Ban in India

નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરોધને કારણે દેશના ઘણાં ભાગોમાં ઇન્ટરનેટ સેવા અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. હાલમાં જ સમાચાર આવ્યા છે કે ગુજરાત સરકાર પણ 3 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ સહિતની બે થિંક ટેન્ક સંસ્થાઓના સંશોધન મુજબ, ઈન્ટરનેટ પ્રતિબંધમાં ભારત મોખરે છે, પરંતુ શું તમે જાણો છો કે સરકાર ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કેવી રીતે લે છે. ઇન્ટરનેટને સ્થગિત કરવાની એક પ્રક્રિયા છે, જેનું પાલન કરીને આ પ્રતિબંધ લાગુ કરવામાં આવે છે. જેથી અહીં અમે તમને જણાવીશું કે ભારતમાં ઈન્ટરનેટ કઈ રીતે બંધ કરવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ