ટ્રાવેલ / ગુજરાતના આ મંદિરમાં પ્રસાદ બનાવવાની પરંપરા છે 276 વર્ષ જૂની, શ્રીજીને ધરાવાતો પ્રસાદ દોઢ વર્ષ સુધી નથી થતો ખરાબ

Know The Prasad rituals and Secrets Of Dakor Temple at Gujarat

ગુજરાતમાં આવેલું ડાકોરનું મંદિર તેના નામથી જ જાણીતું છે. તેને કોઈ અન્ય ઓળખની જરૂર નથી. પરંતુ આજે વાત કરીશું અહીં ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવતા ભોગ પ્રસાદની. રણછોડરાયજીના પ્રસાદને લઇને પણ સચોટ માન્યતા છે. મંદિરમાં શ્રીજીના પ્રસાદરૂપે વહેંચાતા લાડુ એક બે મહિના નહીં પરંતુ વર્ષ ભર તાજા જ રહે છે. ભગવાન સમક્ષ ધરાવવામાં આવતા આ લાડુનો એક વર્ષ બાદ પણ એ જ સ્વાદ રહે છે. ડાકોર ધામમાં આ લાડુ છેલ્લા 276 વર્ષથી પરંપરાગત રીતે જ તૈયાર કરવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ