દેવ દિવાળી 2019 / જાણી લો પૂજાનું મૂહૂર્ત, આ વાતોનું ધ્યાન રાખવાથી મળશે વધારે પુણ્ય

Know The Pradosh Vrat Importance and Muhurat Of Dev Diwali 2019 Do this Things

દેવદિવાળીનો તહેવાર 12 નવેમ્બરના રોજ કાશીમાં ધૂમધામથી મનાવવામાં આવશે. આવતીકાલે સવારે પ્રદોષ કાળ મૂહૂર્ત 5:11-7:48 મિનિટ સુધી રહેશે. ધાર્મિક રીતે આ તહેવાર હિંદુઓને માટે મહત્વનો ગણવામાં આવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ