ઘર્મ / શિરડી જાઓ છો તો અચૂક જોઈ લો આ સ્થળો, જોડાયેલી છે આ વાતો

Know the places which is nearest to Shirdi

શિરડીમાં મુખ્ય 3 જોવાલાયક સ્થળો છે. સમાધિમંદિર, સાંઇબાબા જે સ્થાનમાં રહેતા તે સ્થાન દ્વારકામાઇ. સાંઇબાબાનું ગુરુસ્થાન જ્યાં તેમના ગુરુ પ્રકટ થયા તે સ્થાન. દ્વારકામાઇ એક મસ્જિદ છે એમ કહેવાય છે, પરંતુ મસ્જિદ જેવો તેનો આકાર નથી દેખાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ