ફેરફાર / 1 જૂનથી ચાલશે 200 ટ્રેન, ટિકિટ બુકિંગના આ નવા નિયમ દરેકે જાણવા છે જરૂરી

Know The New Rules Of Train Ticket Booking due to Coronavirus Lockdown4

1 જૂનથી 200 ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનમાં એસી અને નોન એસી બંને ટ્રેનનો સમાવેશ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારે 10 વાગ્યાથી આ ટ્રેન માટેનું બુકિંગ શરૂ થશે. પરંતુ આ ટ્રેનના બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનમાં કોઈ અનરિઝર્વ્ડ કોચ રાખવામાં આવશે નહીં. તો જાણી લો શું છે નવા નિયમો જેને તમારે ફોલો કરવાના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ