EK Vaat Kau / ઓનલાઈન લોન લેતા પહેલા RBI ના નવા નિયમો જાણી લેજો

આજકાલ રોજ તમને એવા મેસેજ આવતા હશે કે માત્ર એક જ ક્લિકથી લોન મેળવો! પણ આ પ્રકારનું કોઈ પણ સાહસ કરતાં પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનાં અમુક નિયમો જાણી લેવા જોઈએ. ચાલો આજે EK VAAT KAU માં તમને કહીએ કે લોન લેતા પહેલા તમારે કેટલી વાતોનું ફરજિયાત ધ્યાન રાખવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ