નિયમ / કોરોના મહામારીમાં રેલ્વેએ જાહેર કરી આ નવી ગાઈડલાઈન, આ નિયમો સાથે કરવાની રહેશે મુસાફરી

 Know the New Guideline Of the Indian Railway During Travelling

કોરોના વાયરસની મહામારીના યુગમાં ભારતીય રેલ્વેએ પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. પ્રવાસીઓને તેનું કડકાઈથી પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે. રેલ્વેની ગાઇડલાઇન્સમાં માસ્ક પહેરવા અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની પણ સલાહ અપાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ